Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

''કલ કે કલાકાર''માં કલાભારતીની નૃત્ય પ્રસ્તુતિ

ભાવનગર : સંગીત નાટક અકાદમિ દ્વારા આયોજિત ''કલ કે કલાકાર'' શિર્ષક શાસ્ત્રિય નૃત્ય મહોત્સવ યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાયો હતો કે જેમાં કલાભારતી પરફોમિંગ આર્ટસના ડો. કાજલ મૂળે તથા તેમની શિષ્યાઓ કુ. નિયતિ, પૂજા, નિષ્ઠા, જીજ્ઞા અને રવિતા એ કથ્થક નૃત્ય શૈલીમાં સુંદર પ્રસ્તૃતિ કરીને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોને મુગ્ધ કર્યા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ વિપુલ હિરાણી) (૧.૪)

(12:47 pm IST)