Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જૂનાગઢના સાસણ અને હરિપુરમાં ધીમીધારે ઝરમર વરસાદ

ભાદરવાની ગરમીમાંથી છુટાકરો મળતા લોકોમાં આનંદની લાગણી

 

જૂનાગઢના સાસણ અને હરિપુરમાં ધીમીધારે ઝરમર વરસાદ વરસતા પૂરા પંથકમાં ઠંડકનું વાતાવરણ થઈ ગયું છે. કાળઝાળ ભાદરવાની ગરમીમાં વરસાદી વાતાવરણ થતા લોકોને ગરમીથી છૂટકારો મળતા આનંદ છવાઈ ગયો છે. બાજુ ખેડૂતોને પણ વરસાદના લાંબા વિરામ બાદ થોડી મહેર કરતા જીવમાં જીવ આવ્યો હોય તેમ ખુશીની લહેર છવાઈ ગઈ છે.

(11:46 pm IST)