Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ખાંભાના મોટા બારામણ ,નાના બારામણમાં ત્રણ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો : ડેડાણ, ત્રાકુડા, ભૂંડણી, ગોરાણા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ

અમરેલી – ખાંભા તેમજ ગીર પંથકમાં અનરાધાર વરસાદ પડ્યો છે  ખાંભાના મોટા બારમણ, નાના બારમણ ત્રણ કલાક માં 145 મી મી વરસાદ ખાબક્ય છે મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ ઓવરફ્લો થવાની ત્યારીમાં માત્ર એક મીટર ખાલી છે ડેડાણ ની અશોકા નદી બે કાંઠે…ડેડાણ, ત્રાકુડા, ભૂંડણી, ગોરાણા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે

 

(9:51 pm IST)