Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

મોટી પરબડીમાં ૩ ફૂટના ચીભડા-ગલકા

ધોરાજી : મોટી પરબડી ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાની આગવી સુઝબુઝમાં પોતાની વાડીએ ઓર્ગેનીક શાકભાજી વાવેલ જેમાં ચીભડા (કાકડી), ઘીસોડા, ગલકા, સહિતની શાકભાજી મોટી મોટી ૩ ફૂટના ઉગાડેલ અને જે સાવ ઓર્ગેનીક અને આ શાકભાજીના માર્કેટમાં અન્ય શાકભાજીથી વધારે કિંમત આવે છે. મસમોટી ચીભડી ઘીસોડા ગલકા સાથે ખેડૂત તથા આગેવાનોની તસ્વીર.

(11:38 am IST)