Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ :ભાણવડ સજ્જડ બંધ :ખંભાળિયા,દ્વારકા અને કલ્યાણપુરમાં બજારો ખુલ્લા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફક્ત ભાનવડ પંથકમાં જ બંધના અસર જોવા મળી હતી. ભાણવડ પંથકમાં જ કોંગ્રેસી કાર્યકરો રોડ પર દેખાઇ રહ્યા હતા અને લોકોને હાથ જોડી બંધ રાખવાની વિનંતી કરતા જોવા મળ્યા હતા. જ્યારે જિલ્લાના અન્ય તાલુકા ખંભાળીયા,દ્વારકા અને કલ્યાણપુરમાં બજારો સંપૂર્ણ ખુલ્લા રહ્યા હતા

(9:45 pm IST)