Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ખંભાળિયા-કલ્યાણપુર-ભાણવડ પંથકમાં જુગાર રમતા ઝડપાયા

ખંભાળિયા તા.૧૦: દ્વાસામાં જાહેરમાં તિનપતિના પાના વડે જુગાર રમતા  (૧) રાજુ રામભાઇ રોસીયા (ર) જયેશ હરદાસ માંગલીયા (૩) દિનેશ સુરેશ ચાનપા આ ઇસમો રોકડા રૂપિયા ૩૩,૭૦૦/- સાથે પકડાઇ આવ્યા હતા.

દ્વાસામાં જાહેરમાં તિનપતિના પતા વડે જુગાર રમતા (૧) સુરેશ વિશાભાઇ રોસીયા, (ર) હાર્દિક ચંદુભાઇ પરમાણી, (૩) બીપીન ભીમજીભાઇ મારૂ, (૪) દિપક ગોકલદાસ પરમાણી (પ) સચીન નિલેષભાઇ ગોસાઇ, (૬) જલકાશી ખીમાભાઇ ઘોડા (૭) હેમત ગોકલદાસ પરમાણી (૮) કોૈશીક કાલીદાસ નિરંજની આ તમામ ઇસમો રોકડા રૂપિયા ૧૩,૫૧૦/-ની મતા સાથે ઝડપાઇ આવ્યા હતા.

ખંભાળિયા શકિતનગર વિસ્તારમાં જાહેરમાં તિનપતિ પાના વડે જુગાર રમતા (૧) ભરત રણમલ પારિયા (ર) ખીમજી સામત જોડ, (૩) ભરત પેથાભાઇ પરમાર આ તમામ ઇસમો રોકડા રૂપિયા ૧૦,૨૦૦ સાથે પકડાઇ આવ્યા હતા.

કલ્યાણપુરના રાણ ગામે જાહેરમાં જુગાર તિનપતિના પાના વડે જુગાર રમતા (૧) વિરજી જુઠાભાઇ જાદવ, (ર) રણછોડ સીદા કણઝારીયા, (૩) જુઠા વશરામ જાદવ (૪) ભીમા માધા જાદવ, (પ) વિજય રામજી પરમાર (૬) કાના માધવ જાદવ (૭) ફરારી કાન્તી નાથા નકુમ (૮) ફરારી નિલેષ દેવજી કણઝારીયા આ તમામ ઇસમો માંથી આરોપી ૧ થી ૬ વાળા રોકડા રૂપિયા ૧૦,૨૯૦/- સાથે પકડાઇ આવ્યા હતા. ૭,૮ આરોપી બંન્ને આરોપી ફરાર થઇ જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાણવડના સાજડીયારી ગામે જારેમાં તીનપતિના પાના વડે જુગાર રમતા (૧) હરભમ અરજણભાઇ કારાવદરા, (ર) ભરતગીરી ગોપાલગીરી ગોસ્વામી, (૩) રાજુભાઇ ભીખુભાઇ ગોસ્વામી, (૪) મહેન્દ્રગર ઉમેદગર ગોસ્વામી આ ઇસમો રોકડા રૂપિયા ૨૪,૮૨૦/- સાથે ઝડપાઇ આવ્યા હતા.

ભાણવડના શેટાખાઇ ગામે જાહેરમાં તિનપતિનો જુગાર રમતા (૧) સવદાસ દેવાણંદ સુવા, (ર) જેઠા દેવા છેતરીયા, (૩) યાગ્નિક લક્ષ્મીદાસ દુધરેચીયા, (૪) ઇરફાન બાવા દેશા (પ) ફરારી ખીમભાઇ મોડાભાઇ જોગલ (૬) ફરારી હરદિપ વિરાભાઇ જોગલ, (૭) પ્રભુદાસ ગંગારામ દુધરેચીયા, (૮) ફરારી જગા ધના છેતરીયા આ આઠેય આરોપી માંથી ૧ થી ૪ પકડાઇ આવ્યા હતા રોકડા રૂપિયા ૯૬૬૦/- સાથે આરોપી ૫ થી ૮ ફરાર થઇ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(4:52 pm IST)