Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જસદણના બાખલવડ ગામે જૂગાર રમતા પાંચ પકડાયા

રાજકોટ તા. ૧૦  :.. જસદણના બાખલવડ ગામે જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.

જસદણના બાખલવડ ગામે જાહેરમાં જૂગાર રમતા ધીરૂ કુરજીભાઇ પલાળીયા, પ્રદીપ ઉર્ફે ભગાભાઇ કાળુભાઇ પલાળીયા, રણોડ વિભાભાઇ પલાળીયા, સુખાભાઇ જીણાભાઇ પલાળીયા ત્થા મનોજ ટભાભાઇ ડાંગર કોળી રહે બધા બાખલવડ ને રોકડા રૂ. ર૭૩૮૦ અને ગંજીપતા સામે હેડ કો. કિરીટભાઇ ખાચર સહિતના સ્ટાફે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(4:51 pm IST)