Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અમરેલી જીલ્લામાં ઝેરી દવા પી લેતા અલગ અલગ ૩ના આપઘાત

અમરેલી તા.૨૦: અમરેલીના શેડુભારમાં રહેતી જમનાબેન ભીમજીભાઇ સાકરીમા નામની હૃદય રોગની બિમારીની કટાળી ઝેરી હવા પી સાવરકુંડલાના નામ ગામે પાયાલાખાભાઇ બગડાનો કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવાથી જયારે સાવરકુંડલામાં નરેશ બચુભાઇ માઘડે પોતાની મેળે ઝેરી દવા પી તેના પિતાને ફોન કરી મારે  હવે જીવવુ નથી કહી મોત મીઠુ કરી લીધાનું પોલીસમાં જાહેરથવા પામેલ છે.

(4:50 pm IST)