Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભાઇ બંધ એ મારા ભાઇબંધ આવુ યાર ? દરરોજ પેટ્રોલ-ડિઝલમાં લૂંટાવવા કરતા એક દિવસ તમારો અવાજ મજબુત કરોઃ પરેશ ધાનાણી

અમરેલી સજજડ બંધ : શાળા કોલેજ સહિત ઇમરજન્સી સેવા ચાલુ રહી

અમરેલીઃ તસ્વીરમાં બજારો બંધ તથા પરેશભાઇ ધાનાણી વેપારીઓને અપીલ કરતા નજરે પડે છ.ે (તસ્વીરઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(4:25 pm IST)