Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મેંદરડામાં હાર્દિકના સમર્થનમાં ઉપવાસ

 તાલુકાના આલીધ્રા, બાબરતીર્થ તેમજ ગઢાળી ગામમાં હાર્દિકના આમરણાંત ઉપવાસના સમર્થનમાં  વેપારીઓ દ્વારા આલીધ્રા પાસ સમીતી દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન તેમજ રામધુન કરવામાં આવેલ જયારે મેંદરડાના વેપારીઓ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી હાર્દિકના ઉપવાસ પ્રશ્ને સહાનુભુતિપૂર્વક વિચારણા કરી ઉકેલ લાવવા જણાવેલ. તસ્વીરમાં ઉપવાસી છાવણીમાં બેસેલા વેપારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ ગૌતમ શેઠ) (૧૧.પ)

 

(12:21 pm IST)