Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મીઠાપુરમાં કોમેડી નાઇટ

 મીઠાપુર : સાતમ આઠમના તહેવારમાં સ્થાનિક તાતા કંપની દ્વારા કોમેડીના સુપ્રસિધ્ધ અને કાઠીયાવાડી ભાષા જેમના અંગે અંગમાં છે તેવા ધીરૂભાઇ સરવૈયા દ્વારા એક કોમેડી નાઇટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મીઠાપુરવાસીઓ ઉપરાંત તાતાના અધિકારીગણ જોડાયા હતા અને શ્રી ધીરૂભાઇએ ત્યા ઉપસ્થિત સૌને પેટ પકડીને હસાવ્યા હતા. કાર્યક્રમ યોજાયો તે તસ્વીર. (તસ્વીર : દિવ્યેશ જટણીયા, મીઠાપુર) (૪૫.૫)

(12:17 pm IST)