Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

વેરાવળના ઇણાજના બોગસ જોબ કાર્ડમાં પ્રશ્ને કલેકટરને રજુઆત

પ્રભાસપાટણ તા. ૧૦ : વેરાવળ તાલુકાના ઇણાજ ગામે બોગસ જોબ કાર્ડ અને નરેગાનું જે કૌભાંડ  છે તે જુના વખતનું છે અને તેમાં તપાસ એફ.આઇ.આર.થયેલ છે. જે સ્પષ્ટ પણે જુની તારીખથી જોબ કાર્ડવાળા ગોટાળા ચાલે છ.ે અને ત્યારે રમેશભાઇ ઝાલા ઇણાજ ગામના સરપંચ નહતા પરંતુ અમુક તત્વો ખોટી રીતે સંડોવવાની કોશીષ કરી રહેલ છે. તે પ્રશ્ને કલેકટરને રજુઆત કરી છે.

આ બાબતે રમેશભાઇ ઝાલા સરપંચે જણાવેલ કે હું નરેગાના બોગસ જોબ કાર્ડ કે બોગસ ખાતા વિશે કાઇ જાણતો નથી જુના વખતનું તાલુકા પંચાયતમાં ઓનલાઇન લીસ્ટ બોલતું હોય તે તેમાં હાલના સરપંચને ખબર ના હોય. (૬.૪)

 

(9:29 am IST)