Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જામનગરમાં જનરલ બોર્ડની મિટિંગમાં વિપક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા લમ્પી ગ્રસ્ત ગાય બનીને આવ્યા

જામનગર::જામનગરમાં ટાઉનહોલ ખાતે મળી રહેલી જનરલ બોર્ડની મિટિંગમાં વિપક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા લમ્પી ગ્રસ્ત ગાય બનીને આવ્યા હતા. તિરંગા સાથે મોઢા ઉપર વિવિધ ગાયોની માફક ટપકાઓ કરી પહોંચ્યા હતા. અને લમ્પી ગ્રસ્ત રોગચાળાને લઈને મેયર ચેરમેન સહિતના પદાધિકારીઓ પર આક્ષેપ પણ લગાવ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(2:51 pm IST)