Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વિસાવદરમાં મોહરમની ઉજવણી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદરઃ વિસાવદરમાં વરસાદી માહોલમાં મોહરમનાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી થઇ હતી. કલાત્‍મક તાજીયાઓ બનાવવામાં આવ્‍યા હતા.ઈમામે હુશેનની યાદમા વાએઝ,વિશેષ નમાઝ,સબીલો, ન્‍યાઝ સહિતનાં વિવિધ બંદગીનાં કાર્યક્રમો યોજાયા હતા. પી.આઇ.નિરવ શાહ, પીએસઆઇ સલમાબેન સુમરા સહિતનાં સ્‍ટાફે બંદોબસ્‍ત જાળવ્‍યો હતો.

(1:19 pm IST)