Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ધોરાજીમાં કોમી એકતાની ઝલક જોવા મળી

 ધોરાજી : ૧૦૦ કરતા પણ વધારે તાજીયાઓ બહારપુરામાં પળમાં આવ્યા હતા ત્યારે જગદીશભાઇ દરજી નામના વ્યકિતએ યા હુસેનના નારા લગાવ્યા હતા અને લોકોને ઠંડું પાણી પીવડાવ્યું હતું. તેમના આ કાર્યથી ધોરાજીમાં કોમી એકતાની મહેક ચારે તરફ પ્રસરી હતી. આમ ધોરાજીમાં કોમી એકતાની ઝલક જોવા મળી હતી.

(12:16 pm IST)