Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ગોંડલમાં પોલીસ અધિકારીઓ દ્વારા ઇ-એફઆઇઆરનું માર્ગદર્શનઃ

ગોંડલ : પોલીસ અધિકારીઓ દ્વારા ગોંડલના વિદ્યાર્થી તેમજ શ્રેષ્‍ઠીઓની ઉપસ્‍થિતીમાં ઇ-એફ.આઇ.આરનું લોન્‍ચિંગ તેમજ તેની સમજણ આપતો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં રાજકોટ રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડ, ભાજપ યુવા અગ્રણી જયોતિરાદિત્‍યસિંહ જાડેજા તેમજ નગરપાલિકાના સાથી સદસ્‍યો હાજર રહ્યા હતા. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી)

(10:42 am IST)