Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પોરબંદર: વાડી વિસ્તારમાં આવેલ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડની મોટી ચોરી

પોરબંદરના કાટવાણા ગામે વાડી વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી કેટલાક અજાણ્યા શખ્સોએ ૨૦ તોલા સોનાના દાગીનાની અને ૧૧૫૦૦ રૂપિયા રોકડા મળી એકાદ લાખથી વધુ રકમની ચોરી થતા ખડભડાટ મચી ગયો. બગવદર પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. (પરેશ પારેખ પોરબંદર)

(9:57 pm IST)