Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પોરબંદર પંથકમાંઓટલે બેઠેલા બે શખ્સોને મોટરે ઉડાડતા બંનેના મોત

હિટ એન્ડ રનના એક બનાવમાં પોરબંદરના ભારવાડા ગામે પૂરપાટ ઝડપે આવી રહેલ મોટરકારે ઓટલા ઉપર બેઠેલા બે શખ્સોને હડફેટે  લેતા બંનેના કરુણ મૃત્યુ થયા છે. કારનો ભૂક્કો બોલી ગયો. (પરેશ પારેખ પોરબંદર)

(2:33 pm IST)