Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સૌરાષ્ટ્ર કરછમાં રેકોર્ડ સર્જતાં ટેસ્ટ કરાયા: 24 કલાક માં..1588 ટેસ્ટ લેવાયા :1446 નેગેટિવ :104 પોઝિટિવ:.જેમાં 61 રાજકોટ શહેર અને 35 જિલ્લામાં: વધુ 44 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

સૌરાષ્ટ્ર કરછમાં રેકોર્ડ સર્જતાં ટેસ્ટ કરાયા છે છેલ્લા  24 કલાક માં..1588 ટેસ્ટ લેવાયા છે જેમાંથી 1446 નેગેટિવ આવ્યા છે જયારે 104 પોઝિટિવ આવ્યા છે જેમાં 61 રાજકોટ શહેર અને 35 જિલ્લામાં નોંધાય છે છેલ્લા 24કલાકમાં વધુ 44 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

(9:24 pm IST)