Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

પોરબંદરમાં કોરોના વિસ્ફોટ : એકસામટા 25 કેસ પોઝિટિવ : રાણાવાવમાં એક કેસ સહીત જિલ્લામાં કુલ 26 કેસ નોંધાયા

પોરબંદર : પોરબંદરમાં કોરોના વિસ્ફોટ થયો છે પોરબંદરમાં એકસાથે 25 કેસ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે પોરબંદરમાં 25 કેસ અને રાણાવાવમાં એક સહીત જિલ્લામાં કુલ 26 કેસ નોંધાયા છે

 પોરબંદર હરીજન વાસ નગીનદાસ મોદી પ્લોટ માં ૨૧ જેટલા કરોના પોઝિટિવ કેસ નોંધાયા કોલ પોરબંદર જિલ્લામાં ૨૫ જેટલા આજના કોરોના a પોઝિટિવ કેસ આવ્યા હોવાનું જાણવા મળેલ છે

(9:06 pm IST)