Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ 18 કેસ પોઝિટિવ નોંધાયા

જૂનાગઢ શહેરમાં 5 કેસ અને તાલુકામાં એક કેસ,વંથલીમાં 4 કેસ,કેશોદમાં 4 કેસ, ભેસાણમાં 3 કેસ,અને માંગરોળમાં એક કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ 18 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાંજૂનાગઢ શહેરમાં 5 કેસ અને તાલુકામાં એક કેસ નોંધાયો છે જયારે જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 4 કેસ,કેશોદમાં 4 કેસ, ભેસાણમાં 3 કેસ,અને માંગરોળમાં એક કેસ નોંધાયો છે

(9:00 pm IST)