Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

કેશોદની પોઝિટીવ રિપોર્ટ આવેલ સગર્ભા મહિલાનું મૃત્યુ : વધુ એક યુવાનનો પોઝિટીવ રીપોર્ટ

કેશોદ, તા. ૧૦ :  કેશોદ કોરના કોવિડ -૧૯ હોસ્પિટલમા એડમિટ એક પ્રેગ્નેટ મહિલાની તબિયત લથડતા મહિલાને આગળ રાજકોટ સારવારમાં મોકલતા રસ્તામાં મૃત્યુ થયાનું જાણવા મળેલ છે. વધુ વિગતો મેળવાઇ રહેલ છે.  આ ઉપરાંત કેશોદના વાલ્મિકી વાસ સિધ્ધાર્થ છાત્રાલય પાસે એક યુવાનનો પોઝીટીવ રીપોર્ટ આવ્યાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

(4:15 pm IST)