Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ટંકારામાં આઇ.ટી.આઇ ખાતે વન મહોત્સવની ઉજવણી

ટંકારાઃટંકારા -રાજકોટ હાઈવે રોડ ઉપર રામદેવપીર મંદિરની નજીક આવેલ આશરે ૫ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત થયેલ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં ૭૧મા વન મહોત્સવની ઉજવણી વૃક્ષારોપણ કરી કરાયેલ . પ્રિન્સિપાલ સુનિલભાઈ અદ્યારા મામલતદાર આર.આર પાદરીયા, પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી એન્જિનિયર સોજીત્રા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ભુપતભાઈ ગોધાણી, ભાજપના આગેવાનો કિરીટભાઈ અંદરપા, રૂપસિંહ ઝાલા, સંજયભાઈ ભાગીયા ,વૃક્ષપ્રેમી કેશુભાઈ નમેરા, ફોરેસ્ટ ઓફિસર વિગેરે ઉપસ્થિત રહેલ.મહાનુભાવોના વરદ હસ્તે બિલ્ડીંગ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયેલ.  (તસ્વીરઃ હર્ષદરાય કંસારા)(

(12:52 pm IST)