Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

દેવભુમી દ્વારકાના નવનિયુકત જીલ્લા પોલીસ વડા સુનીલ જોષી દ્વારકાધીશ મંદિરના દર્શને

દ્વારકા, તા., ૧૦: દેવભુમી દ્વારકાના નવનિયુકત જીલ્લા પોલીસ વડા સુનીલ જોષીએ તેમનો ચાર્જ સંભાળ્યા બાદ આજે સાંજે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી. દ્વારકાધીશ મંદિર પરીસરમાં પીઆઇ ગઢવી, પીએસઆઇ ઝાલાએ પોલીસ વડાનું સ્વાગત કર્યુ હતંુ. દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શન કરી સ્થાનીક અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની જિલ્લા પોલીસવડાએ ચર્ચા વિચારણા કરી હતી. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(12:10 pm IST)