Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જામનગર ખંભાળીયા ભાણવડમાં પુનમબેન માડમનું કાર્યાલય કાલથી ૩ દિવસ બંધ રહેશે

જામનગર તા.૧૦: જન્માષ્ટમીના તહેવારો નિમિતે સંસદસભ્ય પૂનમબેન માડમના જામનગર,  ખંભાળીયા તથા ભાણવડ ખાતેના કાર્યાલય તા.૧૧, ૧ર, ૧૩ ઓગસ્ટ-ર૦ર૦ (મંગળવાર, બુધવાર, ગુરૂવાર)ના ત્રણ દિવસ બંધ રહેશે. જાહેર જનતાને તેની નોંધ લેવા સંસદસભ્યના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

(11:54 am IST)