Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વેરાવળમાં કોરોનાનો ફરી વિસ્ફોટ : વેરાવળમાં 29 કેસ સહીત ગીર સોમનાથ જીલ્લામાં વધુ 32 કેસ પોઝિટિવ : કોડીનારમાં વધુ 3 કેસ

વેરાવળમાં કોરોનાનો ફરી વિસ્ફોટ થયો છે આજે  વેરાવળમાં 29 કેસ સહીત ગીર સોમનાથ જીલ્લામાં વધુ 32 કેસ પોઝિટિવ નોંધાયા છે જયારે કોડીનારમાં વધુ 3 કેસનોંધાયા છે 

(9:01 pm IST)