Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

જુનાગઢ જીલ્લા સાંજ સુધીમાં ર થી ૪ ઇંચ વરસાદ

 

જુનાગઢ જીલ્લા ૯ તાલુકાઓમાં સવારના ૬ થી સાંજે ૬ વાગ્‍યા સુધીમાં ૨ થી ૪ ઇચ વરસાદ નોંધાયો છે

જેમાં   

કેશોદ

મીમી

ઇંચ

જુનાગઢ

૪૮

૨ ઇંચ

ભેસાણ

૭૩

૩ ઇંચ

મેદરડા

૯૩

૪ ઇંચ

માંગરોળ

૪૧

૧ાાઇંચ

માણાવદર

૫૭૨

૨ાાઇંચ

માળીયા

૬૯

૨૧ાાઇંચ

વંથલી

૯૪

૪ઇંચ

વિસાવદર

૮૯

૩ાા ઇંચ

આમ સરેરાશ જુનાગઢ જીલ્લામાં ર થી ૪  ઇંચ વરસાદ નોંધાયો છે અને આ લખાય છે ત્‍યારે ૯ તાલુકામાં ઝાપટા ચાલુ છે

 

(8:57 pm IST)