Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

જામનગરના લતીપુરમાં ૧૦ ઇંચ વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન

જામનગર તા. ૧૦ : જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડયો છે જેમા ધ્રોલ તાલુકાના લતીપુરમાં ૧૦ ઇંચ વરસાદ પડયો છે.

જામનગર,જોડીયા, ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, લાલપુરના ગ્રામ્ય વિસ્તારો વસઇ, લાખાબાવળ, મોટી બાણુગર, ફલ્લા, જામવંથલી, ધુતારપર, અલીયાબાળા, દરેડ, હડીયાણા, બાલંભા, પીઠડ, જાલીયા, દેવાણી, લૈયારા, નિકાવા, ખરેડી, ભલસાણ, બેરાજા, નવાગામ, મોટાવડાળા, મોટા પાંચદેવડા, સમાણા શેઠવડાળા, જામવાડી, વાંસજાળીયા, ધુનડા, ધ્રાફા, પરડવા, પીપર ટોળા, પડાણા, ભણગોર, મોટાખડબા, મોડપર, ડબાસંગમા  દોઢથી ૧૦ ઇંચ વરસાદ પડયો છ.ે

(4:25 pm IST)