Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ગોંડલમાં વૃક્ષ રસ્તા ઉપર પડ્યુ

ગોંડલઃ વિદ્યા મંદિર સ્કૂલ પાસે ઝાડ પડતા નગપાલિકાના પ્રમુખ અશોક પીપળિયા અને અનિલ માધળએ જેસીબીને બોલાવી રસ્તા પરથી ખસેડાવ્યું હતુ. (તસ્વીરઃ ભાવેશ ભોજાણીઃગોંડલ)

(1:16 pm IST)