Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

જામકંડોરણામાં (ત્રણ ઇંચ) વરસાદ

 જામકંડોરાણામાં ગઇકાલ બપોરથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જે સાંજથી વધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું જે આજે સવાર સુધી અવિરતપણે સતત વરસાદ વરસ્યો હતો આજે સવાર સુધીમાં જામકંડોરણા ૬૯ મી.મી.(ત્રણ ઇંચ) વરસાદ નોંધાયો હતો આ વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને લોકોમાં આનંદ જોવા મળેલ છે સતત વરસાદ ચાલુ છ.ે(તસ્વીર મનસુખ બાલધા)

(11:55 am IST)