Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

પોરબંદરમાં મગફળીના ગોડાઉનમાં અર્જુન મોઢવાડિયાની જનતા રેડ ;પોલીસે ગોડાઉનમાં જતા અટકાવતા રકજક

 

પોરબંદરમાં મગફળી ગોડાઉનમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જનતા રેડ કરી હતી. પોલીસે મગફળી ગોડાઉનમાં જતા અર્જુન મોઢવાડીયા અને કોંગી કાર્યકરોને અટકાવી દેતા સમગ્ર મામલો બીચકયો હતો. જેના કારણે પોલીસ અને અર્જુન મોઢવાડીયા આમને સામને આવી ગયા હતા.

(10:43 pm IST)