Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

બાબરા શહેર-તાલુકા ભાજપ બેઠક સંપન્ન

બાબરા માકેટિંગ યાર્ડ ખાતે આગામી લોકસભા ની ચુંટણી ના પ્રભારીઓ ની બાબરા શહેર અને તાલુકા ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને વિવિધ મોરચા ના પ્રમુખ મહામંત્રી ઓ સશકિતકરણ ના હોદ્દેદારો મુખ્ય આગેવાનો સાથે બેઠક મળી હતી આવનારા લોકસભાની ચૂંટણી મા કામગીરીના ચચો પ્રભારી જયંતિભાઇ કવાડીયા એ કરી હતી આવનાર ચુંટણી અંગે માર્ગદર્શન આપ્યુ હતી. આ બેઠક મા જીલ્લા ભાજપ ના પ્રમુખ હીરેનભાઇ હીરપરા કૌશિકભાઇ વેકરીયા કમલેશભાઈ કાનાણી મયુરભાઇ હીરપરા શરદભાઇ લાખાણી માજી ધારાસભ્ય વાલજીભાઈ રામભાઇ સાનેપરા જીવાજીભાઇ રાઠોડ બીપીનભાઈ રાદડીયા તાલુકા ભાજપ ના પ્રમુખ નિતીન ભાઇ રાઠોડ  શહેર ભાજપ ના પ્રમુખ લલીતભાઇ આંબલીયા મહેશભાઈ ભાયાણી અલ્તાફભાઇ નથવાણી મુકેશભાઈ ખોખરીયા ભુપેન્દ્રભાઇ બસીયા દીલીપભાઇ કનૈયા મયુરભાઇ રાવળ કુમારશીહ સોલંકી રાજુભાઈ વિરોજા મધુભાઈ ગેલાણી લતાબેન ચુડાસમા જયાબેન ગેલાણી સહીત આગેવાનો હોદ્દેદારો કાયઁ કરતા ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે વખતની તસ્વીર(તસ્વીર-અહેવાલ, અરવિંદનિર્મળ અમરેલી)(૨૨.૯)

(11:46 am IST)
  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST

  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST