Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

જામનગર શહેરના સીટી-સી ડિવિઝનના બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ વડા

સીટી-સી ડિવિઝનના ઓસ્માણભાઈ તથા ઋષિરાજ ને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા

જામનગર શહેરના સીટી-સી ડિવિઝનના બે પોલીસ કર્મચારીને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે  સીટી-સી ડિવિઝનના ઓસ્માણભાઈ તથા ઋષિરાજ ને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે

(12:40 am IST)