Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોના ટાઢો પડ્યો :નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો :વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે નવો 1 પોઝીટીવ કેસ નોંધાયો છે,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.15.695 સેમ્પલ લેવાયા છે

(8:04 pm IST)