Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ભાવનગરના મહુવામા ધીમીધારે વરસાદ : વાતાવરણમાં ઠંડક : ખેડૂતોમાં ખુશી

ભાવનગર જિલ્લામના મહુવામા ધીમીધારે વરસાદ વરસી રહયો છે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે મેઘરાજાના ફરી આગમનથી  ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

(7:12 pm IST)