Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

જામનગરના જામજોધપુરમાં વરસાદ મહેરબાન બન્યો :સીદસર, ધ્રાફા, બુટાવદર સંગચિરોડામાં વરસાદથી અસહ્ય બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી

જામનગરના જામજોધપુરમાં વરસાદ મહેરબાન બન્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને  સીદસર, ધ્રાફા, બુટાવદર સંગચિરોડામાં વરસાદથી અસહ્ય બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

(7:07 pm IST)