Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ભાવવધારાના વિરોધમાં જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીનું રેકડીમાં બેસીને વિરોધ પ્રદર્શન

જુનાગઢ : ભાવવધારા સામે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોશી રેકડીમાં બેસી કર્યુ અનોખું વિરોધ પ્રદર્શન પ્રમુખ સહિત ર૦ થી રપ જેટલા કોંગી અગ્રણીઓની પોલીસે અટકાયત કરી હતી. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:07 pm IST)