Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : જૂનાગઢ સીટી અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 2 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સીટી અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો છે

(9:30 am IST)