Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

જસદણમાં કોરોના કહેર યથાવત આજે વધુ એક કોરોના પોઝીટીવ

આટકોટ:::   જસદણ- આટકોટ રોડ ઉપર ખારી નદી પાસે રહેતા ગણેશભાઇ હરજીભાઇ પીપળીયા ઉ.વર્ષ 58 ને કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

           જસદણમાં આજે બે કેઈસ પોઝીટીવ આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે.

(4:26 pm IST)