Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

જામનગરનાં ફલ્લામાં મહિલાને કોરોના રિપોર્ટ પોઝીટીવ

જામનગર - ફલ્લ તા.૧૦ : જામનગરના ફલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.જામનગર જીલ્લાના ફલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે.ચતુરાબેન મનજીભાઇ ધમસાણીયા નામના ૬૦ વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા જામનગર જી.જી. હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે.

(3:23 pm IST)