Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

જામનગર ૪ દિવસ પહેલા પાણીના પુરમાં તણાયેલી અઢી વર્ષની બાળાની કાદવ કિચડ માંથી લાશ મળી

જામનગર :::ચાર દિવસ પહેલા પાણીના પુરમાં તણાયેલી અઢી વર્ષની બાળાની કાદવ કિચડ માંથી લાશ મળી જામનગર ફાયર બ્રિગેડ ને જાણ થતા તેઓએ આ લાશ બહાર કાઢી પોલીસને જાણ કરેલ છે

(12:57 pm IST)