Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

જસદણનાં કૈલાસ નગર શેરી નં.1 માં રહેતા 65 વર્ષના વ્યક્તિ કોરોના પોઝીટીવ

આટકોટ:::  જસદણનાં કૈલાસ નગર શેરી નં.1 માં રહેતા બાબુભાઈ પરસોતમભાઇ સતાણી ઉ.વર્ષ 65 ને કરોના પોઝીટીવ આવ્યો છે.

બાબુભાઈ હાલ રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

જસદણનાં સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(12:02 pm IST)