Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

લોધીકા પંથકમાં વરાપ નીકળતા ખેડૂતો દ્વારા ખેતી કાર્ય

ખીરસરાઃ લોધીકા તાલુકા વિસ્તારમાં સારા વરસાદ પછી મેઘરાજાએ વિરામ લેતા અને વરાપ નીકળતા ખેડુતો ખેતી કરતા જોવા મળી રહેલ છે (તસ્વીર-અહેવાલઃભીખુપરી ગોસાઇ ખીરસરા)

(11:44 am IST)