Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ગોંડલમાં કોરોનાનો વધુ એક કેસ : જેતપુર રોડ ઉપર રહેતા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ

ગોંડલના જેતપુર રોડ પર આવેલ ઉદ્યોગ ભારતી સોસાયટી માં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે

માલતીબેન જીતુભાઈ ચાવડા ઉ.વ.39 ને કોરોના પોઝિટિવ નોંધાયો છે

હેલ્થ વિભાગ ની ટીમ પોહચી ગઈ હતી કોરોના પોઝિટિવ દર્દી ના સંપર્ક માં આવેલા લોકો ને ક્વોરોટાઈન કરવાની તજવીજ હાથ ધરાઈ છે

હાલ અત્યાર સુધીમાં ગોંડલ તેમજ તાલુકામાં કુલ 29 કેસ પોઝિટિવ નોંધાયા છે.

 

(11:10 am IST)