Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

પોરબંદરની આરજેડી કોલેજ વિસ્તારમાં દીપડાના આટાફેરા : વન વિભાગ દ્વારા પાંજરું મુકાયું

કોલેજના કમ્પાઉન્ડમાં દેખા દેતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ

પોરબંદરની આરજેડી કોલેજ વિસ્તારમાં ઘણા સમય થયા દીપડાનાં આંટાફેરા જોવા મળતા આજે દીપડો આરજેડી કોલેજના કમ્પાઉન્ડમાં દેખા દેતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયેલ અને વધુ એક પાંજરૂ મૂકવામાં આવી હોવાનું જાણવા મળેલ છે
 

(10:47 pm IST)