Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મોડીરાતથી ગીર સોમનાથ જિલ્લામાં મેઘમહેર :નાના મોટા નદી નાળા છલકાયા

ગીર-સોમનાથ જિલ્લામાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યાં છે. કોડીનાર, ઉના, સૂત્રાપાડા, ગીર-ગઢડા, વેરાવળ અને તાલાલામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. વરસાદને પગલે નાનાં-મોટાં નાળા અને વોકળા છલકાઈ ગયા છે.

 

(1:16 pm IST)