Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

પ્રેરક કાર્ય : મહિલાનો ખોવાયેલ મોબાઈલ એસ.ટી.ના કર્મી.ઓએ પરત આપ્યો

રાજકોટ : એસ.ટી. ડેપોના રાજકોટના ડ્રાઈવર શ્રી અને કન્ડકટરશ્રી દ્વારા રાજકોટ જામનગરમાં પરપ્રાંતીય મહિલાના ખોવાયેલ મોબાઈલ ફોન પરત આપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યુ હતું.

(12:21 pm IST)