Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ભાણવડ નગરપાલિકાને સ્મશાનની સીડી અર્પણ

ભાણવડ : વાંઝા દરજી યુવક મંડળ દ્વારા ભાણવડ નગરપાલિકાને મૃતકોને સ્મશાને લઈ જવા માટેની સીડી અર્પણ કરવામાં આવી હતી. તસ્વીરમાં નગરપાલિકાના સદસ્યોને સીડી અર્પણ કરતા વાંઝા દરજી જ્ઞાતિના આગેવાનો તેમજ યુવક મંડળ નજરે પડે છે. (તસ્વીરઃ રવિ પરમાર, ભાણવડ)

(11:59 am IST)