Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ગારીયાધાર પ્રજાપતી સમાજનું ગૌરવ

ગારીયાધારઃ ધો.૧૦ માં ધૃપદ ગીરધરભાઇ પ્રજાપતી દ્વારા ૯૯.૭૩ પીઆર લાવી તાલુકામાં ર રેક.ઉપર આવી પ્રજાપતી સમાજનું ગૌરવ વધારતા સમાજના આગેવાન લાલભાઇ લાડવાવાળા, પ્રવિણભાઇ ચોટલીયા અને સમાજના આગેવાનો દ્વારા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું તે તસ્વીર

(12:38 pm IST)
  • સાવકી માતા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપી પુત્રની ધરપકડ :અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં રહેતી મહિલાએ વડોદરા રહેતા સાવકા પુત્ર સામે નોંધાવી ફરિયાદ :રાતે ઘરમાં એકલી હતી ત્યારે પુત્ર ઘરે આવ્યો:વાત કરવાના બહાને અંદરના રૂમમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધવા કહ્યું :ઇન્કાર કરતા સાવકી માતાના મોઢે રૂમાલ બાંધી જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો access_time 1:03 am IST

  • કઠુઆ ગેંગરેપ કેસમાં પઠાણ કોર્ટની કોર્ટે ૭માંથી ૬ આરોપી દોષિત જાહેર કર્યાઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કેસઃ માસ્ટરમાઇન્ડ સાજીરામ, દિપક, પ્રવેશ, તિલકરાજ, આનંદ દત્તા દોષિત access_time 12:03 pm IST

  • યુપીમાં દુષ્કર્મ-હત્યાના વધતા બનાવ બાદ યોગી એક્શન મોડમાં : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભવનમાં મુખ્ય સચિવ ડીજીપી અને પોલીસ વિભાગનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ યોજી : ઘટનાઓ અંગે વિસ્તારથી માહિતી લીધી :ગુન્હેગારો વિરુદ્ધ આકરી કાર્યવાહીના આદેશ આપ્યા access_time 1:01 am IST