Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બગસરાના ખાતેદારને સહાય ચેક અર્પણ

વડીયા : બગસરા શહેરમાં ખેડૂત ખાતેદાર દિવ્યાંબેન ઉમેશભાઇ માલવીયાનું અકસ્માત  અવસાન થતાં તેમના વારસદારને બગસરા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ બગસરા તરફથી રૂ. ૭પ,૦૦૦નો ચેક ગુજરાત સરકારના માજી મંત્રી બાવકુભાઇ ઉંધાડના હસ્તે અપાયો હતો. માજી રાજય રજીસ્ટાર જે.જે. શાહ પીએમસીના ચેરમેન કાંતિભાઇ સતાસીયા, વિકાસભાઇ મોદી, એ.વી. રીબડીયા, રાણાભાઇ ભાલાળા, દિનેશભાઇ ભાલાળા, મુકેશભાઇ ગોંડલીયા, રમેશભાઇ હીરપરા, અતુલભાઇ વસાણી, પરવીનભાઇ બોરડ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(12:37 pm IST)